Gujarati Birthday Wishes, Shayari, Quotes, SMS & Images

Hello, friends if you want to wish your friend or loved ones by sharing the best gujarati birthday wishes then you are in the right place. As a friend, we have to make our best friend’s birthday so memorable. Its starts with sharing some beautiful gujarati birthday quotes wishes via SMS or sending them best happy birthday images in gujarati. That’s why we make the best customized gujarati birthday images and gujarati birthday wishes. You just simply copy these SMS and share it with your friends or loved ones.

shayarisms4lovers.in- New Hindi Shayari on Love, Sad, Funny, Friendship, Bewafai, Dard, GoodMorning, GoodNight, Judai, Whatsapp Status in Hindi

Best Happy Birthday Wishes in Gujarati

મારા પ્રિય મિત્ર, તમારો આ ખાસ
દિવસ સુંદર, જાદુઈ અને ક્યારેય ભુલાય
નહિ તેવા ક્ષણોથી ભરેલો રહે !
જન્મદિવસની હાર્દિક શુભેચ્છા

તમારા જન્મદિવસ પર તમને સફળતા અને
અનંત ખુશીઓ મળે તેવી હું પ્રાર્થના કરું છું!1
તમને એક સુંદર જન્મદિવસની શુભેચ્છાઓ!

Gujarati Birthday Wishes for Best Friend

ફૂલોએ અમૃતનો જામ મોકલ્યો છે,
સૂરજ એ ગગનથી સલામ મોકલી છે,
મુબારક છે જન્મદિન તમને
પૂરા દિલથી અમે આ સંદેશ મોકલ્યો છે..

Gujarati Birthday Wishes for SMS

આ ખૂબ જ ખાસ દિવસે તમને જન્મદિવસની
શુભેચ્છાઓ અને એક મોટું હગ મોકલો.

જન્મદિવસ ની શુભકામના

સૂરજના કિરણો તેઝ આપે,
ખીલતાં ફૂલો ખુશ્બૂ આપે,
અમે જે આપીએ એ પણ
ઓછું પડે, ભગવાન જન્મદિવસ
પર જિંદગીનો બધો આનંદ આપે .
જન્મદિવસની મુબારક !

આવનાર વર્ષ તમારા માટે બેમિસાલ
રહે એવી પ્રભુને પ્રાર્થના કરું સુ

Birthday Shayari in Gujarati Text

જન્મદિવસ હો મુબારક
સપના સૌ સાકાર હજો
વહાલ સૌના સદા છલકજો
ઇશ્વરની આશિષ સદા સાથ હજો
જીવનબાગ મઘમઘી રહો
હસીને સદા સૌને હસાવો
વધાઇ હો વધાઇ…..

જન્મદિવસ મુબારક

ઉગતો સૂરજ દુવા આપે તમને,
ખીલતો ફૂલ ખુશ્બ આપે તમને,
અમેતો કઈ નથી આપી સકતા,
દેવાવાળો લાંબી ઉંમર આપે તમને..
જન્મદિવસ શુભકામનાઓ

હું આશા રાખું છું કે તમે તમારા જીવનમા
જે ઇચ્છો છો તેનાથી તમે બમણું મેળવો.

Happy Birthday Wishes in Gujarati

તમારા જન્મદિવસ પર ઘણી બધી
અભિનંદન અને શુભેચ્છાઓ…
દરેક નવો દિવસ તમારા જીવનમાં
ખુબ ખુશીનો હોય છે
અને ઘણી સફળતાઓ લાવી,
આ મારી ભગવાનને પ્રાર્થના છે!

Gujarati Birthday Wishes Quotes

ભગવાન તમને દુનિયાભરનુ સુખ આપે
જીવનમાં દરેક પગલ પ્રગતિ આપે;
તમારા હોઠ પર સદાય સ્મિત રહે;
ભગવાન તમને જન્મદિવસ પર
આવી ભેટ આપે

બાર બાર યહ દિન આયે,
બાર બાર યહ દિલ ગાયે.
તુમ જિયો હજારો સાલ,
યેહી હૈ મેરી આરજૂ…
જન્મદિવસની શુભકામના મિત્ર

જન્મદિવસ ની મુબારક
સપના સૌ સાકાર હજો
વહાલ સૌના સદા છલકજો
ઇશ્વરની આશિષ સદા સાથ હજો
જીવનબાગ મઘમઘી રહો
હસીને સદા સૌને હસાવો
વધાઇ હો વધાઇ…..

જન્મદિવસની શુભેચ્છા!

Birthday SMS in Gujarati

પ્રેમથી ભરેલું જીવન મળે આપને,
ખુશીઓથી ભરેલાં ક્ષણ મળે આપને,
ક્યારેય કોઈ મુસીબતનો સામનો
કરવો ન પડે, એવો આવનાર
સમય મળે આપને.

ફૂલોની જેમ મહેકતું રહે તમારું
જીવન જન્મ દિવસ મુબારક.

Long Birthday SMS Gujarati

તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
હું જાણું છું કે… આ પાછલા વર્ષમાં કેટલાક
અઘરા સમય રહ્યા હતા, પણ હું આશા
રાખું છું કે આવનારું વર્ષ તમને લાયક
સારું નસીબ આપે. તમે એક સાચા
મિત્ર છો અને હું મારા જીવનમાં
તમારી હાજરી માટે ખૂબ આભારી છું.

Happy Birthday Gujarati Quotes

જન્મદિવસ ની શુભકામના
તમે જિંદગી મા હસતા રહો ખુશ રહો
તમારા ચહેરા પર હંમેશા સ્મિત રહે
તમે સ્વસ્થ રહો તંદુરસ્ત રહો..
સહી સલામત રહો…તમારી બધી ઈચ્છા
દ્વારકાધીશ પુરી કરે.. એવી દિલ થી પ્રાર્થના.
Happy Birthday To You

તમારા હૃદય ખમી શકે તેટલો
બધાનો પ્રેમ, એક દિવસની બધી
ખુશીઓ અને જીવનને બધા
આશીર્વાદો સાર્થક કરો…
જન્મદિવસ ની શુભકામના.…

પ્રેમથી ભરેલું જીવન મળે આપને
ખુશીઓથી ભરેલાં ક્ષણ મળે આપને,
ક્યારેય કોઈ મુસીબતનો સામનો કરવો ન પડે,
એવો આવનાર સમય મળે આપને.
જન્મદિવસ ની શુભકામના

Happy Birthday Gujarati Wishes

જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

ભગવાન તમને ઘણું આયુષ્ય આપે અને
હંમેશા સ્વસ્થ રાખે હસતા રહો હસાવતા રહી

ઓય જાનુડી તને યાદ તો છે ને
આજે મારી હેપ્પી બર્થડે છે

Gujarati Birthday Status for Whatsapp

તમે મારા ખાસ મિત્ર છો, હું તમને મારા
હૃદયથી પ્રેમ કરું છું, અને હું તમને
હંમેશા મારા નજીક રાખીશ
જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

ભગવાન તમને દુનિયાભરનુ સુખ આપે
જીવનમાં દરેક પગલે પ્રગતિ આપે;
તમારા હોઠ પર સદાય સ્મિત રહે;
જન્મદિવસ પર આવી ભેટ
આપે જન્મદિવસની શુભેચ્છાઓ

જન્મદિવસ હો મુબારક સપના સૌ સાકાર હજો
વહાલ સૌના સદા છલકજો ઇશ્વરની આશિષ સદા
સાથ હજો જીવનબાગ મઘમઘી રહો હસીને
સદા સૌને હસાવો વધાઇ હો વધાઇ…..

%d bloggers like this: